ગાઇડ્સ
અમારી બધી ગાઇડ એક જ જગ્યાએ
રિસેપ્શન શરૂ કરવું, પૉટી ટ્રેનિંગ ગાઇડ અને બાળકોની ટૂથબ્રશિંગ ગાઇડ અંગે માતાપિતાઓ અને સંભાળકર્તાઓ માટે વ્યાવહારિક માર્ગદર્શન.
Coming soon ટૂંક સમયમાં આવે છે - 0થી 2 વર્ષની ઉંમરનાં બાળકોનાં કુટુંબો માટે ત્રણ નવી ગાઇડ. અમારી નવી ગાઇડો સૌપ્રથમ મેળવવા માટે ટપાલ મેળવનારાઓની યાદી માટે સાઇન અપ કરો.
અમારી ગાઇડ્ઝ
0થી 5 વર્ષની ઉંમરનાં બાળકોનાં માતાપિતા અને કુટુંબીજનો માટે વ્યાવહારિક સલાહ અને માર્ગદર્શન.
બાળકો માટે ટૂથબ્રશ કરવાની માર્ગદર્શિકા
નાનાં બાળકોના દાંતની સંભાળ કઈ રીતે લેવી, ટૂથબ્રશિંગની સારી આદતો અને એકદમ પહેલા દાંતથી જ દાંતનો સડો કઈ રીતે અટકાવવો તે અંગે કુટુંબો માટેની વ્યાવહારિક માર્ગદર્શિકા.
પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા
પૉટી ટ્રેનિંગ ક્યારે અને કેવી રીતે આપવી તે અંગે કુટુંબો માટેની વ્યાવહારિક માર્ગદર્શિકા, જેમાં બાળકોને આત્મવિશ્વાસ અને સફળતા સાથે નૅપીઝનો ઉપયોગ કરતાં અટકાવવામાં મદદ કરવા માટેની તબક્કાવાર સલાહ છે.
પ્રારંભિક ગ્રહણશીલતા
બાળકોને આત્મવિશ્વાસ, સ્વતંત્રતાનો અનુભવ કરાવવા અને રિસેપ્શન શરૂ કરવા માટે તૈયાર કરવામાં મદદ માટે ઘરે તેઓ પ્રેક્ટિસ કરી શકે એવાં મહત્ત્વનાં કૌશલ્યો પર કુટુંબો માટે એક વ્યાવહારિક માર્ગદર્શિકા.
0-3 મહિના: ચોથું ટ્રાઇમેસ્ટર
ચોથું ટ્રાઇમેસ્ટર એ પ્રથમ ત્રણ મહિના છે, જ્યારે શિશુઓને નિકટતા, પ્રતિસાદ સાથેની સંભાળ, આરામ, ફીડિંગ અને સહાયતાની જરૂર પડે છે.
3-9 મહિના: મારી દુનિયાની ખોજ કરવી
શિશુઓ તેમની પોતાની અને તેમની આસપાસના વિશ્વને જુએ ત્યારે તેમને તેમના મગજનો વિકાસ કરવામાં પ્રત્યેક આલિંગન, સ્મિત, વાતચીત અને આરામ આપતી ક્ષણ કઈ રીતે મદદ કરે છે તે જાણો.
9-24 મહિના: ડગમગાટ, શબ્દો અને વિસ્મય
મોટાં થવાની સાથે તમારા બાળકને પરફેક્શનની જરૂર પડતી નથી – તેઓને શાંત, આગાહી કરી શકાય એવી હાજરીની જરૂર પડે છે જેનો તેઓ વિશ્વાસ કરી શકે.
ના સહયોગથી બનાવેલ
લર્નર્સ ફ્રૉમ બર્થ ગઠબંધન માતાપિતા અને સંભાળકર્તાઓને તેઓ જેનો વિશ્વાસ કરી શકે એવું માર્ગદર્શન પૂરું પાડવા માટે 20 વર્ષથી વધુ અનુભવીત પ્રારંભિક વર્ષની સંસ્થાઓને સાથે લાવે છે. ગઠબંધન વિશે અહીં વધુ જાણો.
કુટુંબો અને બાળકો સાથે કામ કરો છો?
તમને ગાઇડ્સ શેર કરવામાં મદદ કરવા માટે વેબિનાર્સ, કેસ સ્ટડીઝ અને ટૂલકિટ્સ સહિતની અર્લી યર્ઝ કમ્યુનિટિ માટે અમે એક ખાસ વિભાગ બનાવ્યો છે.
અમારા ન્યૂઝલેટર માટે સાઇન અપ કરો
"અર્લી યર્ઝ કમ્યુનિટી માટેનો એક માસિક ન્યૂઝલેટર, જે સહયોગ સાધવા માટેની લેટેસ્ટ ગાઇડ્ઝ, નિ:શુલ્ક સંસાધનો અને તકો પૂરી પાડે છે. નવું શું છે તે વિશે સૌપ્રથમ જાણવા માટે સાઇન અપ કરો. "
Sign up to be the first to hear about what’s new.