દરેક બાળક જન્મથી વિદ્યાર્થી હોય છે

લર્નર્સ ફ્રૉમ બર્થ કુટુંબોને 0થી 5 વર્ષનાં બાળકો માટે વિશ્વાસપાત્ર, વ્યાવહારિક માહિતી પૂરી પાડે છે. માતાપિતા અને સંભાળકર્તાઓ માટે અમારાં સંસાધનોમાં શાળામાં પ્રથમ વર્ષ શરૂ કરવું, પૉટી ટ્રેનિંગ ગાઇડ અને બાળકોની ટૂથબ્રંશિંગ ગાઇડનો સમાવેશ થાય છે તેમજ પ્રારંભિક વર્ષોની કમ્યુનિટીને કુટુંબો સાથે તેમનાં સંસાધનો શેર કરવામાં મદદ માટેનાં સાધનો અને સામગ્રીઓ પૂરી પાડે છે.

Guide Covers LfB

ના સહયોગથી બનાવેલ

લર્નર્સ ફ્રૉમ બર્થ ગઠબંધન માતાપિતા અને સંભાળકર્તાઓને તેઓ જેનો વિશ્વાસ કરી શકે એવું માર્ગદર્શન પૂરું પાડવા માટે 20 વર્ષથી વધુ અનુભવીત પ્રારંભિક વર્ષની સંસ્થાઓને સાથે લાવે છે. ગઠબંધન વિશે અહીં વધુ જાણો.

Learn more about the coalition here.

Our guides

0થી 5 વર્ષની ઉંમરનાં બાળકોનાં માતાપિતા અને કુટુંબીજનો માટે વ્યાવહારિક સલાહ અને માર્ગદર્શન.

toothbrushing

બાળકો માટે ટૂથબ્રશ કરવાની માર્ગદર્શિકા

નાનાં બાળકોના દાંતની સંભાળ કઈ રીતે લેવી, ટૂથબ્રશિંગની સારી આદતો અને એકદમ પહેલા દાંતથી જ દાંતનો સડો કઈ રીતે અટકાવવો તે અંગે કુટુંબો માટેની વ્યાવહારિક માર્ગદર્શિકા.

Potty Training

પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા

પૉટી ટ્રેનિંગ ક્યારે અને કેવી રીતે આપવી તે અંગે કુટુંબો માટેની વ્યાવહારિક માર્ગદર્શિકા, જેમાં બાળકોને આત્મવિશ્વાસ અને સફળતા સાથે નૅપીઝનો ઉપયોગ કરતાં અટકાવવામાં મદદ કરવા માટેની તબક્કાવાર સલાહ છે.

Starting-Reception-on-way-to-school (1)

પ્રારંભિક ગ્રહણશીલતા

બાળકોને આત્મવિશ્વાસ, સ્વતંત્રતાનો અનુભવ કરાવવા અને રિસેપ્શન શરૂ કરવા માટે તૈયાર કરવામાં મદદ માટે ઘરે તેઓ પ્રેક્ટિસ કરી શકે એવાં મહત્ત્વનાં કૌશલ્યો પર કુટુંબો માટે એક વ્યાવહારિક માર્ગદર્શિકા.

6

0-3 મહિના: ચોથું ટ્રાઇમેસ્ટર

ચોથું ટ્રાઇમેસ્ટર એ પ્રથમ ત્રણ મહિના છે, જ્યારે શિશુઓને નિકટતા, પ્રતિસાદ સાથેની સંભાળ, આરામ, ફીડિંગ અને સહાયતાની જરૂર પડે છે.

5

3-9 મહિના: મારી દુનિયાની ખોજ કરવી

શિશુઓ તેમની પોતાની અને તેમની આસપાસના વિશ્વને જુએ ત્યારે તેમને તેમના મગજનો વિકાસ કરવામાં પ્રત્યેક આલિંગન, સ્મિત, વાતચીત અને આરામ આપતી ક્ષણ કઈ રીતે મદદ કરે છે તે જાણો.

4

9-24 મહિના: ડગમગાટ, શબ્દો અને વિસ્મય

મોટાં થવાની સાથે તમારા બાળકને પરફેક્શનની જરૂર પડતી નથી – તેઓને શાંત, આગાહી કરી શકાય એવી હાજરીની જરૂર પડે છે જેનો તેઓ વિશ્વાસ કરી શકે.

પ્રારંભિક બાળપણ ક્ષેત્ર

અમારી ગાઇડ્ઝ માતાપિતાઓ, સંભાળકર્તાઓ અને આરંભિક વર્ષ માટેના પ્રોફેશનલોને આરંભિક વર્ષોના અગત્યના મુદ્દાઓ પર વ્યાવહારિક સલાહ સાથે સહયોગ આપે છે. તમારા માટે અને તમારી ભૂમિકા માટે સૌથી પ્રાસંગિક હોય એવી માહિતી અને સંસાધનો શોધો.

અમારા ન્યૂઝલેટર માટે સાઇન અપ કરો

"અર્લી યર્ઝ કમ્યુનિટી માટેનો એક માસિક ન્યૂઝલેટર, જે સહયોગ સાધવા માટેની લેટેસ્ટ ગાઇડ્ઝ, નિ:શુલ્ક સંસાધનો અને તકો પૂરી પાડે છે. નવું શું છે તે વિશે સૌપ્રથમ જાણવા માટે સાઇન અપ કરો. "

 

Sign up to be the first to hear about what’s new.